સંજય ગાંધી દ્વારા તા.૨૨ હિંમતનગર માં છેલ્લા 20 વર્ષ થી ADVERTISING consultant તરીકે ખ્યાતિ ધરાવતા કમલેશ સોની( IMAGE )ની દીકરી ડો. ફોરમ કમલેશ સોની, પોતે BHMS થયા પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન માં હૉસ્પિટલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે અમદાવાદમા પદવીદાન સમારંભમાં નિવૃત્ત આઇપીએસ ઓફિસર અજય કુમાર તોમર તેમજ અન્ય મહાનુભાવો દ્વારા તેમને હોસ્પિટલ મેનેજમેન્ટ ની ડીગ્રી આપવામાં આવતા સોની સમાજ તેમજ હિંમતનગર શહેરનુ ગોરવ વધાર્યું છે





Total Users : 155811
Views Today : 