Monday, December 23, 2024

તાપી શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ. મ. ગાંધી પ્રાથમિક શાળા, વ્યારાના ધોરણ – ૭ ના વિદ્યાર્થીઓને આજે તાપી જિલ્લાની જિલ્લા અદાલતની મુલાકાત કરવા લઈ જવામાં આવ્યા હતા.

સંજય ગાંધી તાપી શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ. મ. ગાંધી પ્રાથમિક શાળા, વ્યારાના ધોરણ – ૭ ના વિદ્યાર્થીઓને આજે તાપી જિલ્લાની જિલ્લા અદાલતની મુલાકાત કરવા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વિદ્યાર્થીઓને સિવિલ કોર્ટ, લોક અદાલત, પોક્સો અદાલત વિશેની સમજ આપવામાં આવી. અદાલતમાં ડેપ્યુટી ચીફ લીગલ ડિફેન્સ કાઉન્સેલર શ્રી ભગવતીબેન ચૌધરી અને શ્રી અવસર ભાઈ દવે દ્વારા અદાલતનું મહત્વ સમજાવી સમગ્ર કાર્યવાહી વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ રસ પૂર્વક તમામ કામગીરી નિહાળી અને પ્રશ્નોત્તરી કરી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores