Tuesday, December 24, 2024

થરાદ તાલુકાના ચાંગડા ગામમાં લુવાણા. S. S . સબસ્ટેશનમાંથી ભૂમિ ફિલ્ડરમો વોલ્ટેજ ન મળવાના કારણે આજે ભૂમિ ફિલ્ડરના ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. સબ ડિવિઝન રાહ નાયબ ઇજનેર સાહેબશ્રીને અગાઉ પણ રજૂઆત કરી

થરાદ તાલુકાના ચાંગડા ગામમાં લુવાણા. S. S . સબસ્ટેશનમાંથી ભૂમિ ફિલ્ડરમો વોલ્ટેજ ન મળવાના કારણે આજે ભૂમિ ફિલ્ડરના ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. સબ ડિવિઝન રાહ નાયબ ઇજનેર સાહેબશ્રીને અગાઉ પણ રજૂઆત કરી હતી પણ એના પ્રશ્નનો કોઈ નિવારણ ના આવતા આજે લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે આ રજૂઆત કરતો કોઈ પ્રશ્નનો નિવારણ નહીં આવે તો ડીસા કચેરીએ રજુયાત કરશો . ઈજનેર સાહેબશ્રીએ બે દીવસમાં પ્રશ્ન હલ કરીશું એવું કહેલ છે..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores