Wednesday, January 8, 2025

હિંમતનગર શહેર ના મકાન દલાલો,કોન્ટ્રાકટર ની દયનીય સ્થિતી.

હિંમતનગર શહેર ના મકાન દલાલો,કોન્ટ્રાકટર ની દયનીય સ્થિતી.

રિપોર્ટર – સંજય ગાંધી
હિંમતનગર નગર પાલિકા ધ્વારા મકાન રજા ચિઠ્ઠી,એન્ટ્રી,આકારની આપવાનું કામકાજ બંધ હોવાથી વિસ્તાર માં હાલ મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે.ફકત આ ધંધા સાથે જોડાયેલા લોકો ને ઘર ચલાવવા મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.આ મંદી ના માહોલ માં દલાલ તથા કન્સટ્રકશન ને લગતા ધંધાર્થી હાલની પરિસ્થિતી દયનીય જોવા મળી હતી.હિંમતનગર ના મકાન દલાલ સાથે ની વાત માં એમને જણાવ્યું હતું કે હાલ ઘર ચલાવવા મહિને ૩૦-૩૫ હજાર ની જરૂરત પડતી હોય છે પરંતુ પાલિકા ધ્વારા આ રજા ચિઠ્ઠી તેમજ એન્ટ્રી,આકારણી ન મળી શકતી હોવાથી ખૂબ જ મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે પાલિકા આ વિષય પર ધ્યાન આપે એવી અપેક્ષા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores