ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
૧૯ ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫.
રોહિત શર્મા (C),શુભમન ગિલ (VC),વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર,કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ,અર્શદીપ સિંહ,મોંહંમદ શામી, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા.
સંજય ગાંધી એક ભારત ન્યુઝ
મો.9998829887