>
Wednesday, September 2, 2026

સાબરકાંઠા : પ્રજાસત્તાક પર્વે કોંગ્રેસ માં મારામારી

સાબરકાંઠા : પ્રજાસત્તાક પર્વે કોંગ્રેસ માં મારામારી

 

કોંગ્રેસના જિલ્લા કાર્યાલય ખાતે મારા મારી

પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો દરમિયાન થઈ મારા મારી

 

પૂર્વ કોંગ્રેસ પ્રમુખે વર્તમાન પ્રમુખ પર હુમલો કર્યો

 

કોંગ્રેસના ત્રણ હોદ્દેદારોએ પૂર્વ શહેર પ્રમુખ સહિત કાર્યકરો પર હુમલો કર્યો

 

જીલ્લા કક્ષાના કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થઈ મારા મારી

 

જિલ્લા પ્રમુખ અશોક નાથા પહોંચ્યા B ડિવિઝન પોલીસ મથક

 

કોંગ્રેસમાં ચાલી રહેલા અલગ અલગ ગ્રૂપના કારણે કેટલા સમયથી ચાલતી હતી માથાકૂટ

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા માથાકૂટ થતા રાજકારણ ગરમાયુ

 

એક કાર્યકરને વધુ ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો

 

બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores