>
Sunday, June 1, 2025

સુરત અડાજણ શિવમ્ નગર સોસાયટી, સુરત નિવાસી ,જરીવાલા પરીવાર માં લગ્ન પ્રસંગ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

સુરત અડાજણ શિવમનગર સોસાયટી, સુરત નિવાસી , જરીવાલા પરીવાર માં લગ્ન પ્રસંગ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

ચિ.યશ કુમાર અને પ્રજ્ઞા કુમારી નો લગ્ન પ્રસંગે વર અને કન્યા ને રામ તુલસી અને અંજીર નું છોડ ભેટ આપી સ્વાગત કરી, પર્યાવરણ બચાવવા નો સંકલ્પ કર્યો..

પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીત તથા સરપંચ શ્રીમતિ સાયનાબેન ગામીત દ્વારા લગ્ન પ્રસંગ માં ઉપસ્થિત વર અને કન્યા પક્ષ ના તમામ લોકો ને એક સંદેશો પર્યાવરણ બચાવવાનો જ્યારે આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ ની અસર થી ‌ ઝઝૂમી રહ્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા એક માત્ર ઉપાય વઘુ ને વઘુ વૃક્ષો વાવવા નું તાતી જરૂર છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores