*🔴બ્રેકિંગ બનાસકાંઠા…..*
સાંસદ ગેનીબેન ઠાકોર અને MLA જીજ્ઞેશ મેવાણીની માંગ
મહિલા IPSને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બનાવવા માંગ
બંને નેતાઓએ CMને પત્ર લખી માંગણી કરી
રાજસ્થાનથી આવતા દારૂના દૂષણનો પત્રમાં ઉલ્લેખ
ખરાબ દારૂના કારણે અનેક યુવાનો મૃત્યુ પામે છે નાની ઉંમરમાં મહિલાઓ બને છે વિધવા
નિષ્ઠાવાન અને પ્રમાણિક મહિલા એસપી મૂકવા માંગ
મહિલાઓની વેદના સમજી શકે તે માટે મહિલા અધિકારી મુકવા માગ


